રાજકોટના મુંજકા પાસે આવલે કોઝવે પુલ છેલ્લા ઘણા સમયથી ખખળધજ હાલતમાં છે. આ બેઠકો પુલ દર વર્ષે વરસાદના પાણીના કારણે ધોવાઈ જાય છે. અને આ પુલ ઉપર થતી વાહનોની અવર જવર તેની ક્ષમતાની બહાર છે.
ગત વર્ષે નુકશાન પામેલા આ પુલના કારણે આ વ્તિરની અનેક સ્કુલો અને ગ્રામવાસીઓએ યાતના ભોગવી હતી છતા પણ આપુલ જે છે તે હાલતમાં હોવાથી શિવસેનાના જીમ્મી અડવાણી તેમજ એમની ટીમ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપીને આ અંગે સતવરે પગલા લેવા માંગણી કરી છે. આવેદન પત્ર આપવા માટે જીમ્મીભાઈ અડવાણી, ચંદુભાઈ પાટડીયા, વિમલ નૈયા, સંજય ટાંક, યુવી પટેલ, કુમારપાલ ભટ્ટી જોડાયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com