શાર્ક એ શ્રેષ્ઠ દરિયાઇ શિકારી માછલી છે. ટાઇગર શાર્ક અને સફેદ શાર્ક ક્યારેક માણસ પર હુમલો કરે છે. શાર્ક માછલીની સૂંઘવાની શક્તિ ખૂબ તેજ હોય છે. ઘાયલ માછલીઓનાં લોહીની સુગંધ તે દૂર સુધી પામી શકે છે. શાર્કએ દરિયામાં રહેતી હાલતી ચાલતી મોત સમાન છે શાર્ક માછલી દરેક પ્રાણીની વિદ્યુતશક્તિને પારખી શકે છે અને એ પ્રાણીઓ ક્યાં છુપાયાં છે તે શોધીને શિકાર કરી શકે છે
શાર્કએ દરિયામાં રહેતી હાલતી ચાલતી મોત સમાન છે જયારે કોઈપણ તેને તેના શિકાર જેવું દેખાય તો તે મુક્તિ નથી અને તેના મહાકાય દાંત અને મોટું જડબું એ શિકારને ચીરી અને ફ્કાડી ખાય છે. કયારેક ભાગ્યેજ શાર્ક ના મુખમાંથી શિકાર છટકી શકે છે. શાર્કની ઘણી બધી પ્રજાતિ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com