ગોધરાકાંડ બાદ થયેલા આણંદ જિલ્લાના ઓડ હત્યાકાંડ મામલે નીચલી કોર્ટે સજા ફટકાર્યા બાદ આરોપીઓએ સજાને પડકારી અરજી બાબતે આજે ગુજરાત હાઈકોર્ટ ચૂકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે ઓડ હત્યા કાંડ મામલે ચાર આરોપીની સજા રદ્દ કરી છે. જ્યારે 14 આરોપીની આજીવન કારાવાસની સજા કાયમ રાખી છે.
Ode massacre case of 2002 Gujarat riots: Gujarat High Court says lifetime imprisonment of 14 convicted to continue, life imprisonment of 4 convicted disposed and 7 years imprisonment to 5 others convicted in the case. A spl trial court had held 23 accused guilty in 2012.
— ANI (@ANI) May 11, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com