ઉત્તર ભારતના રાજ્યોમાં બુધવારે ફરી એક વાર વાતાવરણમાં પલટો આવ્યો હતો.બુધવારે મોડી સાંજ પછી આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં કુલ 11 લોકોના મોત થયા છે. સૌથી વધારે મોત ઈટાવામાં ચાર લોકોના થયા છે. આ સિવાય મથુરામાં ત્રણ, આગરા અને હાથરસમાં બે લોકોના જીવ ગયા છે.
દિલ્હીમાં પવન સાથે વરસાદ પણ થયો હતો. હરિયાણાના 6 જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. ગુરુવારે પણ વાતાવરણ આવું જ રહે તેવી શક્યતા છે.
Total 11 people died and 11 people were injured in Agra, Etawah, Mathura, Aligarh, Firozabad and Kanpur Rural districts, in dust-storm yesterday.
— ANI UP (@ANINewsUP) May 10, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com