ઉના તાલુકા ના દેલવાડા ગામ માં બપોર ના ૩ વાગ્યા પછી રેલવે સ્ટેશન ની સામે ના ભાગ માં લાકડા રાખેલ તેમાં વિકરાર આગ લાગતા ઉના નગર પાલિકા ના ફાયર ફાઈટર ના બે ટેન્ક ઘટના સ્થળે પહોચી હતી.
જૂનાગઢ દેલવાડા ટ્રેન નો પણ સમય હોઈ તે ટ્રેન આવતી જોઈ સિગ્નલ આપેલ નહીં અને દેલવાડા થી ૧ કી.મી. પહેલા રોકી દેવામાં આવી અને એક ફાયર ટેન્કર નું પાણી ખાલી થઈ જતા તેને ભરવા મોકલેલ છે અને હજી આગ ઉપર કાબુ મેળવ્યું
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,