નાસા દ્વારા માર્સ મીશન અંતર્ગત ૧,૩૮,૮૯૯ ભારતીયોની પસંદગી કરવામાં આવી છે. જેમાં માત્ર નવ જ વર્ષના પુલિક નામના ટેણિયાની પણ પસંદગી કરવામાં આવી છે શનિવારે પ્રતિક મંગળયાત્રાએ રવાના થયો હતો.
મંગળ ગ્રહ પર આંતરીક શોધખોળ માટે નાસા દ્વારા ઇનસાઇટ નામનાં મિશન અંતર્ગત ૧,૩૮,૮૯૯ ભારતીયોની પસંદગી કરવામાં આવી છે. ખાસ સીલીકોન વેફટ માઇક્રોશીપનો ઉ૫યોગ કરી માર્લ મીશન માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવમાં આવી હતી જેમાં ચેન્નાઇની સ્પેશ કીડઝ ઇન્ડીયા નામની સંસ્થાના સભ્ય એવા પ્રતિક નામનાં નવ વર્ષના બાળકની પસંદગી કરવામાં આવી હતી. વધુમાં મંગળ યાત્રાએ ગયેલા લોકો ર૬ નવેમ્બર ૨૦૧૮ના રોજ મંગળ ગ્રહ પર ઉતરાણ કરશે અને ત્રણ તબકકામાં મંગળ ગ્રહ પર આંતરીક શોધખોળની કામગીરી કરશે જેમાં પ્રથમ તબકકામાં આંતરીક અભ્યાસ, અને બીજા તબકકામાં નાળાના ઇન્ટર પ્લેનેટરી અંતર્ગત વેન્ડર બર્ગ એરફોર્મ બેઝ પરથી લીફટ કરવામાં આવશે અને ત્રીજા તબકકામાં બે કયુબ બેટ ઉંડા અવકાશનો અભ્યાસ કરશે અને આ મિશન હેઠળ મંગળના ર૦૦૦ માઇલ ઉંડાણમાં શોધ સંશોધનો કરવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com