દિલ્હી સહિત ૧૩ રાજયોમાં ગાજવીજ સો ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તાજેતરમાં દિલ્હી, રાજસન, હિમાચલપ્રદેશ સહિતના રાજયોમાં તબાહી મચાવ્યા બાદ હવે વરસાદી તોફાની ૧૩ રાજયોમાં નુકસાન થઈ શકે છે.
આગાહીના પગલે દિલ્હી અને હરિયાણામાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તોફાનમાં હવાની ગતી ૫૦ કિ.મી.ની રહેશે તેવું જાણવા મળે છે. ઉત્તરપ્રદેશના ઘણા ભાગ તોફાનની ઝપટમાં આવી જાય તેવી દહેશત છે. છેલ્લા ત્રણ દિવસમાં તોફાનના કારણે ૧૨૪થીથી વધુ લોકોના મોત નિપજયા છે. જયારે ૩૦૦થી વધુ લોકો ઘાયલ યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com