આ તો દરેક લોકો જાણે છે કે આપણે સૌથી વધારે સમય ઓફિસમાં પસાર કરીએ છીએ. તમે એફિસમાં કામ ઉપરાંત કોફી અને લન્ચ પણ કરો છો સાથે સાથે તમારા કલીગ લોક સાથે વાત પણ કરો છો. પરંતુ આ બધા વચ્ચે તમે સાફ સફાઇ ભૂલી જાવ છોકારણ કે ત્યં ગંદકી પુષ્કળ પ્રમાણમાં હોય છે. તમને આ સાંભળવામાં અજીબ લાગશે પરંતુ આ વાત સાચી છે.
ચલો તમને જણાવીએ છીએ કેટલીક જગ્યાઓ માટે જ્યં તમે ગંદકીને સ્પર્શ કરો છો.
લિફ્ટ
મોટાભાગના લોકો ઓફિસ જતી વખતે લિફ્ટના બટનને અડકતાં જ હોય છે. પરંતુ શું તમે જાણો છો તમારી સો હજાર લોકો લિફ્ટના બટનને અડે છે.
એક અભ્યાસ પરી જાણવા મળ્યું છે કે પબ્લિક ટોયલેટી ૪૦ ગણું વધારે બેક્ટેરિયા એલિવેટર પર હોય છે. એટલે તેને અડ્યા પછી હેન્ડ વોશ જરૂરી કરો.
કોફી પોટનું હેન્ડલ
ઓફિસ પહોંચતા જ મોટાભાગના લોકો કોફી પીવાનું પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કોફી પોટના હેન્ડલ પર કેટલા જર્મ્સ હોય છે. તેનાી ૪ કલાકની અંદર શરદી. ફ્લૂ અને સ્ટમક વાયરસ ફેલાય છે. એટલે કોફી પીધા પછી હા જરૂરી ધોવો
તમારું ડેસ્ક
જો તમારું ડેસ્ક ઘણા સમયી સાફ થયું નથી તો તમને જણાવી દઇએ કે તેમાં બાથરૂમ જેયલા જ બેક્ટેરિયા હોય છે. કારણ કે આપણે તેમાં નાશ્તો , બપોરનું લન્ચ અને સ્લેક્સ ખાઇએ છીએ. રોજે તમારા ડેસ્કની સફાઇ જરૂરી કરો.
કીબોર્ડ
કમ્પ્યૂટર કી બોર્ડમાં પણ બેક્ટેરિયા હોય છે. જો તમે ઘણા બધા લોકો સાથે કીબોર્ડ શેર કરો છો તો સમય સમય પર તમારું કીબોર્ડ સાફ કરતાં રહેવું જોઇએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com