લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે ગત તા ૧૨ ના રોજ ટેકટર ચલાવા ના મામલે થયેલ મારામારી ના બનાવ બાદ લખતર પોલીસ સ્ટેશન મા ફરિયાદી ના કેવા મુજબ ફરીયાદ નલેતાફરીયાદી એ તેમના સમાજ ના આગેવાનો લખતર ના ઉપસરપંચ ગુણવંત ભાઇ વાધેલા અને પુવે તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મહેન્દ્ર ભાઇ વાધેલા એ પોલીસ મથકે જઈને પીએસઆને નિયમ મુજબ ની ફરીયાદ લેવા વીનંતી કરેલ પરંતુ પોલિસે તેમની મરજી મુજબ ફરિયાદ લીધી પછી ૧૨ દિવસ બાદ લખતર ના દલિત સમાજ ના ૨ આગેવાનો સહીત ૧૦ લોકો સામે ફરીયાદી ના દીકરા રવિરાજ સિહ પાસે ફરીયાદ નકરવા ના રૂ ૩૫લાખ ની માણી કરેલ અને ના આપેતો જાનથી મારી નાખવા ની ધમકિ ની ફરિયાદ નોધાતા દલિત સમાજ મા રોષ ની લાગણી ફેલાઇ જવા પામેલ આથી આજે દલિત સમાજે લખતર મા રેલી કાઢી લખતર મામલતદાર ને આવેદન પત્ર આપી દલિત સમાજ ના અગેવાનો સામે ફરીયાદ માથી આગેવાનો ના નામો રદ કરવા ની માગણી કરવા મા આવી હતી જો આગામી દીવસો મા માંગ ના સ્વીકારાય તો જલદ આંદોલન ની ચીમકિ પણ આપવા મા આવી હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com