માં બાપને ભૂલશો નહી! કુદરતનું શ્રેષ્ઠ સર્જન એટલે બાળક અને એ બાળકને પૃથ્વી પર લાવવા માટે કુદરતએ માતા પિતાનું સર્જન કર્યું પીડાદાયક કષ્ઠ વેઠી સંતાનોને ઉછેરતા માતા પિતાના વહાલ અને સંસ્કારના સિંચનથી જ બાળક દેશ દુનિયાના શ્રેષ્ઠ નાગરીક બને પણ મોટા થયા પછીય માબાપનું કરજ કેવી રીતે ભૂલાય? જસદણની ગેબનશા સોસાયટીમાં રહેતા સતારભાઈ ગનીભાઈ મીઠાણી નામના સુન્ની મુસ્લિમ સોરઠીયા ઘાંચી પ્રૌઢ છેલ્લા ૩૮ વર્ષથી કબ્રસ્તાનમાં જઈ તેમના મતાની કબ્ર ઉપર જવાનું એક પણ દિવસ ચૂકયા નથી દરરોજ પુષ્પાંજલી અને ઈસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુરઆન શરીફ પઠન કરવાનો તેમનો નિત્યક્રમ ? મને મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર શબેબરાતના પર્વ ઉપર સલામ !
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com