કિમ જોંગ ઉન શુક્રવારે પહેલી વાર તેમના દેશની સૈન્ય બોર્ડર પાર કરીને પડોશી દેશ દક્ષિણ કોરિયા પહોંચ્યા છે. અહીં પહોંચતા જ તેમણે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન સાથે મુલાકાત કરી હતી. બંને દેશોની આઝાદીના 65 વર્ષ પછી પહેલી વખત ઉત્તર કોરિયાના કોઈ તાનાશાહ દક્ષિણ કોરિયા પહોંચ્યા છે. 1953માં કોરિયાઈ યુદ્ધ પછી જ બંને દેશોની વચ્ચે ભાગલા પડ્યા હતા.
WATCH: North Korean leader Kim Jong Un, crosses the southern border to meet rival Moon Jae-in for the summit on nuke crisis in Panmunjom. #SouthKorea pic.twitter.com/hq58iYQcUz
— ANI (@ANI) April 27, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com