પિયુષપાણી હોસ્પિટલ ખાતે હરસ, મસા અને ભગંદર માટેનો વિનામૂલ્યે કેમ્પ
પિયુષપાણી હોસ્પિટલ ખાતે હરસ, ફિશર, ભગંદર અને કબજીયાતને લઈ ફ્રી નિદાન કેમ્પનું સીનીયર સીટીઝન લોકો માટે આયોજન ૨૮ એપ્રીલ સુધી સવારે ૧૦ થી બપોરનાં ૧ વાગ્યાસુધી કરવામાં આવ્યું છે.કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લઈ રહ્યા છે. ત્યારે ડો.કૌશલ વ્યાસે કેમ્પને લઈને માહિતી આપી હતી તેમજ જણાવ્યું હતુ કે હરસ, ફીશર ભગંદર એ પેટની બીમારી તેમજ કબજીયાતને લીધે થતા રોગો છે.ત્યારે ઉનાળાની ઋતુમાં પ્રવાહી લેવાનું તેમજ રેસાવાળો ખશેરાક ખાવો જોઈએ આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યુંતુ કે પિયુષપાણી હોસ્પિટલમાં હરસ, ફીશર અને ભગંદરને લઈ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તેમજ સફળ ઓપરેશન પણ થાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com