ડીવાઈન સીંગર્સ ગ્રુપના ડોકટરોએ શ્રોતાઓને ડોલાવ્યા
બોલાબાલા ટ્રસ્ટ દ્વારા જેતપૂરમાં પણ સેવાનો ખૂબ મોટા વ્યાપ થયો છે. ત્યારે જેતપૂરની સુપ્રસિધ્ધ ચેતના ટોકીઝમાં નિ:શુલ્ક નગરજનો માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જેતપૂરનાં દિનેશભુવા, મગનભાઈ, દિપેનભાઈ, નિશીતભાઈ પટેલ તથા હરેશભાઈ ગઢીયા આશીષભાઈ જેસીઆઈના અલ્પેશભાઈ, વિજયભાઈ ડો. નાણાવટી, ડો. સિધ્ધપૂરા, સહિતના અનેક નામાંકીત ડોકટરો તથા વિશાળ જનમેદની કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન અને સંકલન બોલબાલા ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાય તથા હરેશભાઈ ગઢીયાએ કર્યું હતુ. કાર્યક્રમમાં ડો.તેલી, ડો.બ્રીજ, ડો.હીરેન કોઠારી, ડો. કમલ પરીખ, ડો.બબીતા હાપાણી, ડો. પા‚લ કાલરીયા, ડો.મુકેશ પટેલ, ડો. ફાલ્ગુની, ડો.સુતરીયા, ડો.વદના, અને ડો.‚ત્વી વગેરે ડોકટરોએ સંગીત પ્રેમીઓને ડોલતા કરી દીધા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com