વિરપુર જલારામ ધામ માવતર વૃધ્ધાશ્રમના આંગણે સમસ્ત વૃધ્ધ માવતરના અંતરના આત્માને સંતૃપ્ત કરવા અને આશિર્વાદ મેળવવાના હેતુી પ્રજ્ઞેશભાઈ વિજયભાઈ ઓંધીયા તેમજ ઓંધીયા પરિવાર દ્વારા માવતર વૃધ્ધાશ્રમના આંગણે ભાગવદ કાનું સુંદર આયોજન કરેલ છે.
આજના યુગમાં મનુષ્ય એ કરવાની પ્રવૃતિ અંગે આજના ભાગદોડના સમયમાં માણસ પાસે ર્પ્રાના સત્સગ કે ભજન કરવાનો સમય ની, તેની ટકોર કરતાં શાીજીએ આત્મબળ વધારવા આત્મવિશ્ર્વાસ મજબૂત કરવાઆધ્યાત્મિક માર્ગે ચાલવાનો અનુરોધ કરેલ છે. ભક્તિ માર્ગી જ ભવ સાગર પાર કરી શકાય છે. તેનું જ્ઞાન પીરસેલું અને ભાગીરગી જ્ઞાન ગંગાનું શ્રોતાજનો મોટી બહોળી સંખ્યામાં રસપાન કરી રહેલ છે.
વિરપુર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિત
વિરપુર માં ગુજરાત રાજ્ય સરકાર ના પછાત જાતી નિગમના ડિરેકટર વેલજીભાઈ સરવૈયા આગણે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન કુલ સાત દિવસ સુધી આ ભાગવત સપ્તાહ નું આયોજન સરવૈયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં વિરપુર તેમજ આસપાસ ના ગામડા માંથી લોકો આ સપ્તાહ માં આવી ભગવાન નો પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. આ સપ્તાહ માં વેલજીભાઈ ના આમંત્રણ ને માન આપીને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, જનકભાઈ ડોબરીયા, કે.પી.ગાજીપરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com