લાભુભાઈ ત્રિવેદી કોલેજની સેન્ટ્રલ લાઈબ્રેરીમાં ગઈકાલે વિશ્ર્વ પુસ્તક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે તેમાં પુસ્તકોનું પ્રદર્શન, બુક ટોક તેમજ કોલેજના ડીરેકટર પ્રિન્સીપાલ તેમજ સ્ટાફ મિત્રો દ્વારા પુસ્તકો વિશેના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં વેદ, ઉપનિષદ, ચરખસંહિતા, અભીજ્ઞાન શાકુન્તલમી લઈને ડેલ કાર્નેગી તેમજ ઓ હેનરીની સદાબહાર વાર્તાઓ તા ભગવતગીતા જેવા મહાન પુસ્તકો પર માર્મિક ચર્ચા કરવામાં આવી હતી. આ બધી વાતો પરી પ્રેરણા મેળવી ઉપસ્તિ કોલેજના પરિવાર મિત્રોએ વાંચન માટે સમય ફાળવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com