વોર્ડ નં.૫માં પેડક રોડ અટલ બિહારી વાજપાઈ ઓડીટોરીયમથી સંત કબીર રોડ ત્રિવેણી સોસાયટી સુધી નવા બન રહેલ બી ડીવીઝન પોલીસ સ્ટેશન અને વોર્ડ નં.૫ની નવી ઓફીસનું ખાતમૂહૂર્ત વિસ્તારના કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયાના વરદ હસ્તે રૂ .૧૪૮૭૫૦૦નું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
આપ્રસંગે કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયા, અરવિંદભઈ ભેંસાણીયા વિજયભાઈ બગડા, અરવિંદભાઈ સાકરીયા, પ્રાગજીભાઈ ડોબરીયા સહિતના રહેવાસીઓ હાજર રહ્યા હતા. તેમજ વિસ્તારનાં લોકોને જૂની માંગણી મુજબ કામ ચાલુ થતા આનંદની લાગણીવ્યાપેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com