એક્ટર રાજપલ યાદવને દિલ્હીના કડકડડૂમા કોર્ટે ચેક બાઉન્સ મામલે 6 મહિનાની જેલની સજા આપી છે.
જણાવી દઈએ કે રાજપાલ યાદવ તેની પત્ની રાધા રાજપાલ યાદવ અને તેમની કંપની વિરુદ્ધ ચેક બાઉન્સના સાત મામલમાં આજે ચુકાદો આપવામાં આવ્યો છે.
Rajpal Yadav cheque bounce case: Delhi’s Karkardooma Court sentenced actor Rajpal Yadav to 6 months in prison, later granted bail. There were 7 cases against the actor & has to pay Rs 1.60 cr fine per case. pic.twitter.com/vaWY6m2msy
— ANI (@ANI) April 23, 2018
ફિલ્મ બનવાના નામ પર 5 કરોડ રૂપિયાની ઘોટાળા મામલે તારીખ 15 એપ્રિલે થયેલ સુનાવણીમાં કડકડડૂમા કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અમિત અરોડાએ તેમને શુક્રવારે સજા ફટકારી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com