કિસ તમારા જીવનને જીવવાનો મિજાજ બદલી શકે છે. ક્યાંક કિસ માત્ર આકર્ષણ હોય છે, તો ક્યાંક સંપૂર્ણપણે પ્રેમથી ભરપૂર હોય છે. જો કે કિસ એ તમારા દિલ સુધી પહોંચવા માટેનો સરળ રસ્તો છે. જો તમારો સંબંધ પરિપક્વ થયો હોય તો તમે આ ડે ચોક્કસથી મનાવી શકો છો. તો જુઓ. અલગ અલગ સ્ટાઇલની કિસ.
- ફ્રેંચ કીસ
- ફ્ની કીસ
- ફોરહેડ કીસ
- જેન્ટલ કીસ
- કીસ ઓન હેડ
- એબ્સ્ટ્રેક કીસ
- બટર ફલાય કીસ
- કેન્ડી કીસ
- ચીક કીસ