ઇડલી ઢોકળા દેખાવમાં ઇડલી જેવા હોય છે પરંતુ આનો સ્વાદ ઇડલીથી એકદમ અલગ હોય છે આને ઝડપથી તમે બનાવીને પીરસી સકો છો. આવો જાણીએ આને બનવાની સાચી રીત…
સામગ્રી :
એક કપ લોટ
એક કપ સાજી
એક કપ દહી
સ્વાદ અનુશાર મીઠું
1/4 લાલ મરચાં
એક ચમચી ખાંડ
એક લીંબુનો રસ
100 ગ્રામ આંબલી
એક પીસેલી પાલક
એક ચમચી હળદળ
બે ચમચા તેલ
એક ચમચી રાઈ
લીલા મરચાં
બનાવવાની રીત :
સાજી, લોટ, દહી, મીઠું, ખાંડ, લાલ મરચાં અને આવશ્યકતાનુશાર પાણી નાખીને હલાવી નાખો. ત્યાર બાદ તેને એક કલાક માટે ઢાંકીને રાખી દો. હવે આ મિશ્રણને બે હિસ્સામાં વહેચી દો. પહેલા હળદળ અને બીજા પાલકમાં મિલાવી ડ્યોં. હવે બંને ભાગમાં ઇનો નાખો. હવે ઇડલીમાં આ બને કલર મિક્સ કરી ડ્યોં ત્યારબાદ 15 થી 20 મિનિટ પાકવો. ત્યારબાદ ઠંડુ થયા પછી કાઢી રાખો અને વચ્ચે થી બે પીસ કરો. હવે એક અલગ લોઢીમાં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં રાઈ, તમાલ પત્ર અને લીલા મરચાં ને વઘાર કરો ત્યારબાદ તેને આ ઢોકળા પર છાટી દો. તો હવે તમારા સામે હસે એક અલગ ટેસ્ટી રેનબો ઢોકળાની ડીસ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com