સામૂહિક દૂષ્કર્મ પછી 8 વર્ષની બાળકીની હત્યાના આઠ આરોપીઓ સામે સોમવારથી કેસ શરૂ થશે. બીજી બાજુ બાળકીના પરિવારજનો તરફથી લડી રહેલી વકીલ દીપિકા એસ રાજાવતે પણ ધમકીઓ મળ્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, મને નથી ખબર હું ક્યાં સુધી જીવતી રહીશ. મારી સાથે દુષ્કર્મ પણ થઈ શકે છે અને મારી હત્યા પણ થઈ શકે છે. મને ગઈ કાલે જ ધમકી મળી હતી કે તને માફ નહીં કરીએ. તેમણે કહ્યું છે કે, તેઓ સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવશે કે તેને જીવનું જોખમ છે.
I don’t know till when I will be alive. I can be raped, my modesty can be outraged, I can be killed, I can be damaged. I was threatened yesterday that ‘we will not forgive you’. I am going to tell SC tomorrow that I am in danger: Deepika S Rajawat, Counsel, Kathua victim’s family pic.twitter.com/khXFELUqZe
— ANI (@ANI) April 15, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com