એર ચાઇનની ફ્લાઇટમાં રવિવારે એક યાત્રીએ ફાઉન્ટન પેનના આધારે એક એર હોસ્ટેસને બંધક બનાવી લીધી. ત્યારબાદ કર્મચારીઓએ સેન્ટ્રલ ચીનના ઝેંગઝોઉ એરપોર્ટ પર પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યા બાદ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો.
આ ફ્લાઇટ હૂનાન પ્રાંતના ચાંગશાથી બીજિંગ માટે ટેક ઓફ થઇ હતી. ચીનના સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, આરોપી યાત્રીએ ક્રૂને ધમકાવવા માટે આવું પગલું ઉઠાવ્યું હતું. તપાસ એજન્સી આરોપીની પૂછપરછ કરી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com