અયોધ્યા માં રામ મંદિર તોડી બાબર ના વખત માં બનાવેલી બાબરી મસ્જિદ થી દેશ માં હિન્દુ વિરોધી ઝેર ભરવામાં આવ્યું , અનેક મંદિરો તોડવામાં આવ્યા પરંતુ હિંદુઓએ મચક ના જ આપી , એક સમય એવો પણ આવ્યો કે જ્યાં અયોધ્યા માં રામજી નો જન્મ થયો હતો ત્યાં રામજી ના મંદિર ને તોડી બાબરી મસ્જિદ બનાવી દેવા માં આવી હતી અંતે સાધુ સંતો ના આદેશ થી વિશ્વ હિન્દુ પરિષદ ના ધર્મ આંદોલન માં અનેક સંસ્થાઓ જોડાઈ અને એક દિવસ માં બાબરી મસ્જિદ ની જગ્યા પર ફરી રામ મંદિર બનાવવાનો નિર્ણય લેવા માટે ગામેગામ થી શ્રી રામ મંદિર માટે ઇટો પહોચી સાન ૧૯૯૨ થી ઘણા ભક્તો એ પોતાનો ભોગ આપ્યો છતાં પણ સરકારી નાટકો ને લીધે હજુ સુધી પણ રામ જન્મ ભૂમિ પર શ્રી રામ મંદિર નું નિર્માણ થઈ સકયું નથી , આ મામલે મુસ્લિમ લોકો અને વકફ બોર્ડ દ્વારા પણ લડત આપી કોર્ટ મેટર બની પણ ચુકાદાઓ ત્યને તાજ રહ્યા જેથી હવે હિંદુઓ ની સહનશીલતા ની હદ આવી ચુકી છે ત્યારે ખરેખર મંદિર બનસે કે ફરી લોહી ની નદીઓ વહેસે તે કહવું મુસકેલ બની ગયું છે ા આવતા સમય માં સરકાર , કોર્ટ કે મુસ્લિમ લોકો જે નિર્ણય લે તે પરંતુ હિંદુઆેએ તો એકજ નિર્ણય જાહેર કર્યો છે કે રામ જન્મ ભૂમિ પર રામ મંદિર જ નહીં પરંતુ ભવ્ય મંદિર બનસે તેમાં કોઈ સંકા ને સ્થાન નથી જરૂર પડ્યે સંતો ના આદેશ થી વિશ્વ હિન્દુ પરિષદ શ્રી રામ મંદિર ના મુદ્દે કોઈ પણ બાંધછોડ નહીં કરે અને આવતા સમય માં કદાચ સરકાર માં પણ શ્રી રામ જન્મ ભૂમિ મંદિર પર ના ઘેરા પડઘા પડી સકે તેમ છે અયોધ્યા ના શ્રી રામ જન્મ ભૂમિ પર ભવ્ય મંદિર ના નિર્માણ માટે હવે ગુજરાત હિંદુસેના પણ સંકલ્પબધ થઈ છે , જેમાં છોટી કાશી કહેવાતા જામનગર માં કરોડપતિ હનુમાનજી એટલે કે શ્રી રઘુવંશી હનુમાનજી મંદિર ખાતે દર શનિવારે રાત્રે ૯ થી ૧૧ વાગ્યા સુધી રામધૂન કરવા સંકલ્પ હિંદુસેના દ્વારા કરવામાં આવેલ છે
જેમાં અયોધ્યા ના શ્રી રામ જન્મ ભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ નહીં થાય ત્યાં સુધી હિંદુસેના દ્વારા છોટીકાશી કહેવાતા જામનગર માં શ્રી કરોડપતિ હનુમાનજી એટલે કે શ્રી રઘુવંશી હનુમાનજી મંદિર ખાતે ૭ એપ્રિલ ૨૦૧૮ થી દર શનિવારે નિયમિત રામધૂન ચાલુ થઈ જેમાં કિશોરભગતે શ્રી હનુમાનજી ની મહા આરતી કરી બટુક ભોજન નું આયોજન કરેલ ત્યાર બાદ કાશીપૂરા થી આવેલા નંદરમ બાપુ અને ભીખુબાપુએ રામધૂન ની શરૂઆત કરાવી, શ્રી રામ ભગત મંડળ ના નટુંભાઈ સાવલિયા , ખુમાનસિંહ ,ભીખુભાઈ તબલચી, મોહનભાઈ વગેરે સહિત ના સભ્યો તથા હિંદુસેના ના ગુજરાત પ્રમુખ શ્રી પ્રતિક ભટ્ટ , જામનગર સહેર ઉપ પ્રમુખ રોહિત ઝાલાં , સંસ્કૃતિક વિભાગ ના પ્રમુખ યોગેશ ગોરી, કુલદીપ ભટ્ટ ના નેજા હેઠળ હિંદુસેના ના સૈનિકો તથા બહેનો દ્વારા સાધુ સંતો ના આદેશ મુજબ જ્યારે પણ અયોધ્યા માં શ્રી રામ મંદિર બંનાવવાનો આદેશ ના મળે ત્યાં સુધી જામનગર માં શ્રી કરોડપતિ હાનુમાંજી ના મંદિરે દર શનિવારે રમધૂન ચાલુ રહેસે અને જરૂર પડ્યે રક્ત વહેવડાવવાની તૈયારી સાથે સંકલ્પબધ થયા હતા આ રમધૂન માં આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ , શ્રી રામ ભગત મંડળ વગેરે સહિત ના હિન્દુ સંગઠનો અને યુવાનો જોડાયા હતા
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com