આલિયા ભટ્ટ જો વાત કરવામાં આવે તો આલિયા ભટ્ટ એ બોલિવુડની સૌથી નાની અને હોટ એક્ટ્રેસ છે. ખુબજ ઓછા સમયમાં અલિયા ભટ્ટે બોલિવુડમાં પોતાના દમ પર ઘણી ફિલ્મો કરી છે. અને ફિલ્મોમાં દમદાર રોલ થી આલિયા ભટ્ટે ઘણા ફેંસ ને પોતાના દિવાના બનાવી દીધા છે. આલિયા ભટ્ટ ના ફેંસમાં છોકરીઓ અને છોકરાઓ પણ છે. છોકરાઓ આલિયા ભટ્ટના સ્ટાઈલ ઉપર મારે છે અને છોકરીઓ આલિયા ભટ્ટ ની ફેશન પર.
આલિયા ભટ્ટ ની ડ્રેસિંગ સ્ટાઈલ…
આલિયા ભટ્ટઆ ની ડ્રેસિંગ સ્ટાઈલ ન કેવળ છોકરાઓને ઘાયલ કરે છે પરંતુ તે છોકરીઓને પણ દિવાની બનાવી દીધી છે.
સિમ્પલ ડ્રેસ અને ચૂની પણ આલિયા ભટ્ટે એક નવોજ લૂક આપે છે અને એના બીજા જ ક્ષણે છોકરીઓ તેની આ ફેશનને અપનાવી લે છે.
આવા ટાઈપના ડ્રેસ આલિયા ભટ્ટના ફેવરિટ છે. કૉલેજની છોકરીઓ આ ફેશનને ખુબજ કોપી કરે છે.
બોડી ફીટીંગની આ સિમ્પલ ડ્રેસ દરેક છોકરીઓને પસંદ હોય છે.
આ બંને ડ્રેસમાં આલિયા ભટ્ટને ખુબજ સુંદર અને સ્ટાઇલિસ્ટ લુક આપે છે.
પાર્ટીમાં જવા માટે છોકરીઓ આવા પ્રકારના સ્ટાઇલિસ્ટ ડ્રેસ પસંદ કરતી હોય છે.
આવા પ્રકારના ટ્રાન્સ્પૈરેંટ સ્કર્ટનો જમાનો આલિયા ભટ્ટ જ લાવી છે. આલિયા ભટ્ટને આવા પ્રકારના આઉટફિટ ખુબજ પસંદ છે.
સિમ્પલ પ્લાઝો એ આલિયા ભટ્ટ પર સ્નેરો લાગે છે અને આ પ્લાઝને પહેરવાનો સૌથી વધારે સ્કૂલ ની છોકરીઓ પહેરવું પસંદ કરે છે.
ઇંડિયન ડ્રેસમાં આલિયા ભટ્ટ તો કઈક અલગ જ અંદાજમાં જોવા મળે છે.
આ બબલી ફ્રૉક હાલના સમયમાં દરેક છોકરીની પહેલી પસંદ બની ગઈ છે.આ પહેરવાથી તેઓ ખુબજ પાતળી અને સેક્સી લાગે છે.
આ ડ્રેસિંગમાં આલિયા ભટ્ટ એકદમ નાના છોકરા જેવી નજર આવે છે. વર્તમાન સમયમાં દરેક છોકરીઓના માતા -પિતા તેઓને આવા ડ્રેસ પહેરાવા માંગતા હોય છે.
સૌથી સિમ્પલ આ જીન્સ અને ટોપ પર આલિયા ભટ્ટ કઈક અલગ જ અંદાજમાં જોવા મળે છે.
આ હતી આલિયા ભટ્ટની સ્ટાઈલ …. જે વર્તમાન સમયમાં લગભગ છોકરીઓ આલિયા ભટ્ટ ની આ ડ્રેસિંગ સ્ટાઇલને અપનાવા માંગે છે અને તેના જેવી હોટ દેખાવા માંગે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com