દેવ ભૂમિ દ્વારકા જીલ્લાના જામ કલ્યાણપુર તાલુકામાં એક માત્ર કહેવા તું રેલ્વે સ્ટેસન ભાટીયા હોય જ્યાં વર્ષોથી લાંબા અંતરની ટ્રેનોનો સ્ટોપ બાબતે અન્યાય થતો આવેલ જલદ અંદોલનો,લેખિતમાં દિલ્હી રેલ મંત્રાલય,સાંસદ,ધારાસભ્ય, ને લેખિત ,મોખિક રજુઅતો અનેક વખત કરવામાં આવેલ પરંતુ કોઈ નક્કર કામગીરી થવા પામેલના હતી જેના કરણે આ વિસ્તારનો વિકાસ રૂંધાતો હતો
તાજેતરમાં સાંસદ પુનમબેન માડમ દ્વારા રેલ મંત્રી પિયુષ ગોયેલને આ અંગે રૂબરૂ મુલાકાત કરીને પરિસ્થિતિથી વાકેફ કરાતા ભાટીયાને હાલમાં ૧૬૭૩૪ ઓખા રામેશ્વરમ ટ્રેન નો સ્ટોપ ભાટીયાને આપવાની મંજુરી રેલ મંત્રાલય દ્વારા આપી છે ને આગામી તા ૧૭.૪ ને મંગળવારના રોજથી આ ટ્રેનનો સ્ટોપ ભાટીયાને મળશે જે ને ૧૭ તારીખે લીલી ઝંડી આપવા પુનમબેન માડમ ભાટીયા આવશે. આ સમાચાર વાયુવેગે તાલુકામાં પ્રસરી જતા લોકોમાં ખુસીની લહેર વ્યાપી જવા પામેલ
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com