કાંકાણી હિરણ શિકાર કેસમાં જોધપુર સેશન્સ કોર્ટે સલમાન ખાન જામીન આપી દીધા છે. બિશ્નોઈ સમાજે સેશન્સ કોર્ટના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. બિશ્નોઈ સમાજે કહ્યું કે, તેઓ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે. સેશન્સ કોર્ટે રૂ. 50,000ના બોન્ડ ભરીને સલમાન ખાનના જામીન મંજૂરી કર્યા છે.
સલમાન ખાનના વકીલે કહ્યું કે, અમને ન્યાય મળ્યો છે. રૂ. 50,000ના બોન્ડ ભરીને સલમાનને આપ્યા જામીન.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com