વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં ભાવનગર રોડ પર ઓપરેશન ઓટલા તોડ હા ધરવામાં આવ્યું હતું. જયાં અલગ અલગ ૩૬ સ્ળોએ ઓટલા અને છાંપરાના દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા ટીપીઓ એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, આજે વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત ભાવનગર રોડી ડિલકસ ચોક સુધીના વિસ્તારમાં ડિમોલીન હા ધરાયું હતું. જેમાં શકીલ માર્બલ આર્ટ, દિવ્યા હોમ એપ્લાયન્સીઝ, ભૈરવ ભવન, પ્રવિણભાઈ રાણપરા, હકાભાઈ ડોડીયા, નાાભાઈ મોરનીયા, શક્તિ ટી સ્ટોલ, શક્તિ પાન, ઉત્સવ ફર્નીચર, સંજયભાઈ મા‚લીયા, ચામુંડા પાન, રાજન જનરલ સ્ટોર, અવચરભાઈ ઉપસીયા, સુરેશભાઈ મકવાણા, સંજરી મોટર્સ, સાગર મેટલ, જયંત સેલ્સ, વિભાભાઈ જોગરાણા, વિરમભાઈ જોગરાણા,
રાજુભાઈ ચાવડા, મહાવીર પેટ્રોલીયમ, નકલંક રાધીકા જવેલર્સ, રાજદીપ કાર ડેકોર, બ્રાવો ફૂટવેર, કાન્તીભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, હુસેનભાઈ સાદીકોટ, ઈગલ ફૂટવેર, પ્રકાશભાઈ ભટ્ટી, તાહેરભાઈ હોમેજાભાઈ માકડા, અમુલ પાન, ચામુંડા સેલ્સ, ખોડીયાર ઘુઘરા અને સ્ટાર સીલેકશનમાં છાપરા, ઓટલા અને ઓરડીનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.