ટોપ ટેન યુનિવર્સિટીમાં સતત બીજા વર્ષે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલોર ટોચ પર છે
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે 2018 માટે એનઆઈઆરએફ (નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક) ઇન્ડિયા રેન્કિંગ જાહેર કર્યું હતું. તેમાં ટોચની મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આઈઆઈએમ અમદાવાદનો સમાવેશ થયો છે. જ્યારે ટોપ ટેન યુનિવર્સિટીમાં સતત બીજા વર્ષે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલોર ટોચ પર છે. જ્યારે જેએનયુ દિલ્હી બીજા ક્રમે અને બીએચયુ-વારાણસી ત્રીજા ક્રમે છે.
ટોપ 10 મેનેજમેન્ટ ઇન્સ્ટી.
1.આઈઆઈએમ, અમદાવાદ
2.આઈઆઈએમ, બેંગલુરુ
3. આઈઆઈએમ, કોલકાતા
4. આઈઆઈએમ, લખનઉ
5. આઈઆઈટી, મુંબઈ
6. આઈઆઈએમ, કોઝિકોડ
7. આઈઆઈટી, ખડગપુર
8. આઈઆઈટી મેનેજમેન્ટ સ્કૂલ
9. આઈઆઈટી મેનેજમેન્ટ સ્કૂલ
10. ઝેવિયર લેબર રિલેશન ઇન્સ્ટી.
દેશની ટોપ 10 કોલેજ
1.મિરાન્ડા હાઉસ, દિલ્હી
2. સેન્ટ સ્ટીફન્સ, દિલ્હી
3.બિશપ હેબર કોલેજ, તિરુચિરાપલ્લી
4. હિન્દુ કોલેજ, દિલ્હી
5. પ્રેસિડેન્સી કોલેજ, કોલકાતા
6. લોયોલા કોલેજ, ચેન્નાઈ
7. શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ, દિલ્હી
8. લેડી શ્રીરામ કોલેજ ફોર વિમેન, દિલ્હી
9. રામકૃષ્ણ મિશન વિદ્યા મંદિર, હાવડા
10. મદ્રાસ કિશ્ચિયન કોલેજ, ચેન્નાઈ
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com