મંગળવારે કેદારનાથ મંદિર પાસે એક હેલીકોપ્ટર લોખંડના થાંભલા સાથે અથડાઈ ગયું હતું. હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. આ ઘટનામાં પાઈલટ સહિત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. શરૂઆતમાં એવી અફવા ફેલાણી કે આ હેલિકોપ્ટર આર્મીનું છે.
#UPDATE Four people including the pilot suffered minor injuries after Indian Air Force’s MI-17 helicopter caught fire following collision with an iron girder while landing at helipad near Kedarnath temple in Uttarakhand. (The helicopter is not of the Army as mentioned earlier) pic.twitter.com/l59bFVV4eP
— ANI (@ANI) April 3, 2018
હેલિકોપ્ટર લેન્ડિંગ થતું હતું તે સમયે આ ઘટના બની હતી. પાઈલટ લોખંડના થાંભલાને જજ ન કરી શક્યો અને તેના કારણે હેલિકોપ્ટર થાંભલા સાથે અથડાઈ ગયું હતું.આ ઘટના કેદારનાથ મંદિરથી થોડા અંતરે જ આ ઘટના બની હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,