૪.૭૧ લાખ વિર્દ્યાથીઓ ફરીથી ર્અશાની પરીક્ષા આપશે, સીબીએસઈના અધિકારીઓ પરીક્ષાની પદ્ધતિ સ્પષ્ટ કરવા અંગે મૌન, નિયમોમાં ફેરફારો
સીબીએસઈ પેપર લીક મામલે હવે ફરીથી લીક થયેલ પેપરની પરીક્ષા લેવામાં આવશે. ધો.૧૨ની ર્અશાની પરીક્ષા ૨૫ એપ્રીલે ફરીથી લેવામાં આવશે. જયારે ધો.૧૦ની ગણિતની પરીક્ષા ફકત દિલ્હી અને હરિયાણામાં જુલાઈ મહિનામાં લેવામાં આવે તેવી શકયતા છે. તેમ શિક્ષણ સચિવ અનિલ સ્વરૂપે જણાવ્યું હતું. પ્રામિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ધોરણ ૧૦ના ગણિતના લીક યેલા પેપર દિલ્હી અને હરિયાણા સુધી જ સિમિત રહ્યાં હોવાની આ વિષયની પરીક્ષા દેશભરમાં લેવાય નહીં હજુ કોઈ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી ની. પરંતુ દિલ્હી અને હરિયાણામાં જુલાઈ મહિનામાં ગણિતની ફરીથી પરીક્ષા લેવાય તેવી શકયતા છે.
ભારતની બહાર સીબીએસઈની પરીક્ષા આપતા વિર્દ્યાથીઓને ફરીી પરીક્ષા આપવી પડશે નહીં કારણ કે તેમના પ્રશ્ર્નપત્રો અલગ જ હોય છે. પેપર લીક કેસમાં દિલ્હી પોલીસે વધુ ૧૦ લોકોની પુછતાછ કરી હતી. તેમજ સીબીએસઈના એકઝામ ક્ધટ્રોલર સો પણ બે કલાક ચર્ચા કરવામાં આવી હતી. પેપર લીક અને કારણે વાલીઓ તેમજ વિર્દ્યાીઓ રોષે ભરાયા છે અને ઠેર-ઠેર હડતાલ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યાં છે.
વાલીઓએ આ મુદ્દે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી જેના પગલે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કેન્દ્રીય મંત્રી સાથે વાતચીત કરી હતી. ધોરણ ૧૦ ગણિતનું પેપર દિલ્હી, ગાઝિયાબાદ, નોયડા અને હરિયાણામાં લીક યા હોવાનું માનવામાં આવે છે જે સોશિયલ મીડિયા માફરતે ફેલાયા હોવાનું કહેવાય રહ્યું છે. અંદાજે ૪.૭૧ લાખ વિર્દ્યાીઓ ફરીી ર્અશાથી પરીક્ષા આપશે. સીબીએસઈના ચેરમેન અનીતા કરવાલે જણાવ્યું હતું કે, તમામ પેપર લીક થયા હોવાનો દાવો છે પણ તેના કોઈ સબુત ની. જો કે પેપર લીક બાદ પેપરના નિયમોમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. બોર્ડના અધિકારીઓ પણ પરીક્ષાની પ્રક્રિયા અંગે મોં ખોલવા તૈયાર ની, એકની ભુલી હવે તમામ વિર્દ્યાીઓએ ફરીથી પરીક્ષા આપવી પડશે.