રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસકોર્ષ રિંગ રોડ પર મહિલા પોલીસ સ્ટેશનની બાજુમાં દેશનું સૌપ્રથમ ઝુલા ધરાવતું સિટી બસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે આ બસ સ્ટેશન સંપૂર્ણપણે પીપીપીના ધોરણે બનાવવામાં આવ્યું છે જેમાં સીટી બસની રાહ જોતા મુસાફરો હિંચકાં ખાવાંનો આનંદ મેળવી શકશે. મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાની હિંચકાં પર બેઠેલા તસ્વીરમાં નજરે પડે છે.
Trending
- શિક્ષકોના દિવસ પર ભેટ માટેના કેટલાક પ્રેરણાદાયી પુસ્તકો
- બધી પૃથ્વી ને કાગળ કરૂ સાત સમુદ્રની શાહી લઉં તો પણ , ગુરુ સદગુણ લખવા અશક્ય
- World Teachers Day : આ વર્ષની થીમ “શિક્ષકોના અવાજનું મૂલ્યાંકન : શિક્ષણ માટે નવા સામાજિક કરાર તરફ”
- દુર્ગા સપ્તશતીએ મા દુર્ગાનો સૌથી શક્તિશાળી પાઠ
- World Meningitis Day : મેનિન્જાઇટિસ શું છે, જાણો તેના લક્ષણો અને નિવારણ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સંતાન અંગે સારું રહે, કાર્યસિદ્ધિ આપતો દિવસ, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
- જાણો AC શરીર માટે કેટલું ખતરનાક !
- Nissan Magnite facelift ઇન્ડિયા માં થઇ લોન્ચ જાણો જાણો શું, હશે તેના અદ્ભુત ફીચર્સ