આજરોજ રાજકોટ મતદાર એકતા મંચના નેજા હેઠળ જિલ્લા કલેકટર કચેરીમાં એક સો નવ-નવ આવેદનપત્ર આપી ભારતમાં લોકતંત્ર સપવા માટે માંગણી ઉઠાવવામાં આવી હતી. મતદાર એકતા મંચ દ્વારા આવેદનમાં એવો આક્ષેપ કરાયો હતો કે, છેલ્લા ૭૦-૭૦ વર્ષી ભારતમાં લોકતંત્રના નામે ગ્રુપ કે પક્ષ તંત્ર ચાલી રહ્યું છે અને પ્રજા પીસાઈ રહી છે ત્યારે અમારી માંગણી મુજબ લોકતંત્રની રચના થાય તેમ જણાવી રાષ્ટ્રપતિી લઈ જિલ્લા ચૂંટણી અધિકારી સુધી આવેદનપત્ર સુપ્રત કરાયું હતું.
Trending
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર