હાલમાં કપિલ શર્માનો નવો ટીવી શૉ ‘ફૈમેલી ટાઈમ વિથ કપિલ શર્મા’ કમબેક થઈ રહ્યો છે. આ શૉ ફરી એક વાર શોશિયલ મીડિયા અને ટીવી માં ધૂમ મચાવા જઇ રહ્યો છે. કપિલ શર્માના તમામ ચાહકો આ શૉ નો ખુબજ આતુરતાથી રાહ જોય રહ્યા છે.
@KapilSharmaK9
Without You Our lives Are Worthless ~ #Kapilians #FamilyTimeWithKapilSharma #FTWKS #ftwk
KAPIL HUMARI DUNIYA pic.twitter.com/TSbWPvs4dR— Kapil Sharma F.C. (@KapilK9FanClub) March 16, 2018
કોમેડી કિંગ કપિલ શર્મા જલ્દી પોતાનો નવો ટીવી શૉ ‘ફૈમેલી ટાઈમ વિથ કપિલ શર્મા’ના મધ્યમથી નાના પર્દા પર પાછા ફરી રહ્યા છે. આ શૉના પહેલા એપિસોડ નું શૂટિંગ કપિલ શર્માએ અજય દેવગન અને ઇલિયાના ડીક્રુઝ ની સાથે કર્યું છે.આ સુટિંગની અમુક તસ્વીર શોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. અજય દેવગન અને ઇલિયાના બંને તેમની ફિલ્મ ‘રેડ’ના પ્રમોશન માટે આવ્યા હતા.કપિલ શર્માનો આ શૉ 25 માર્ચથી સીની ટીવી ચેનલ પર રીલીઝ થવાનો છે.
Beautiful and huge set of #FamilyTimeWithKapilSharma ???????????????????? can’t wait! ???????????????????? pic.twitter.com/uNZlBb2ddo
— Rutuja (@rutuja_13) March 13, 2018
કપિલ શર્માના આ શોમાં તેની જૂની ટિમ પણ નજર આવી રહી છે. આમાં કિકું શારદા, સુમોના ચક્રવર્તી અને ચંદન પ્રભાકર નજર આવી રહ્યા છે.આ શોમાં તમામ વિડીયો સેટ પહેલા કરતાં ઘણો બદલવી નાખવામાં આવ્યો છે.બસ હવે કપિલ શર્માના અને આ શોના તમામ ચાહકો આ શૉ આવવાની રાહ જોઈ રહ્યા છે.
@KapilSharmaK9 Ready To Rock ????
Wish Him Good Luck#FamilyTimeWithKapilSharma pic.twitter.com/pui3DsR6oh
— Kapil Universe (@KapilUniverse) March 13, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,