ઉનાના એસ.ટી. ડેપોનાં કર્મચારીઓનાં ડીફોલ્ટ કેસનાં નિકાલ માટે ઓપન હાઉસ યોજાય એસ.ટી. નિગમના ડ્રાઈવર તથા કંડકટરના નાની નાની ક્ષતીઓની સંભવિત સજાના ટેન્શનમાંથી છૂટકારો મેળવી માનસીક રાહત સાથે પુન: કાર્યરત થઈ શકે.
એવા શુભ આશય સાથે ઉના એસ.ટી. ડેપોનાં કર્મચારીઓમાં તા.૧૫ના ગૂ‚વારે એકાઉન્ટ ઓફીસર જયેશભાઈ જોશી અમરેલી ડીવીઝન તથા ના ડેપો મેનેજર હેમંતભાઈ પટેલના પગલે ઉના ડેપો ખાતે ૪૧૧ ડિફોલ્ટ કેસો પેન્ડીંગ હતા.
જેનો નિકાલ કરી ડ્રાઈવર તથા કંડકટર એમ બધા જ કર્મચારીઓનું ઓપન હાઉસ યોજી હુકમો આપેલ હતા.