હાપા – તિરુનેલવેલી એક્સ્પ્રેસ ટ્રેન થાશે શરૂ જામનગરથી.
કેટલાય સમયની લોકોની માંગ પછી જામનગરના પેસેંજરની સગવડતા માટે વેસ્ટર્ન રેલ્વે એ હાપા – તિરુનેલવેલી અઠવાડિક એક્સ્પ્રેસ જામનગર થી 31 માર્ચ થી રેગ્યુલર શરૂ થઈ જશે.
વેસ્ટર્ન રેલ્વે એ તિરુનેલવેલી-જામનગર એક્સ્પ્રેસ શરૂ થાસે અને હાપા થઈ ને તિરુનેલવેલી પહોચશે.
એ જ રીતે રિટર્ન તિરુનેલવેલી-જામનગર એક્સ્પ્રેસ શરૂ થાસે તિરુનેલવેલી પહોચ્સે હાપા 3જા દિવસે અને ત્યારબાદ જામનગર પહોચસે.