વેરાવળમાં ૬ માર્ચના જનરલ બોર્ડ મીટીંગમાં વેરાવળ-પાટણ શહેરની જનતા ઉપર ઠરાવ કરી નગરપાલિકા રહેણાંક વિસ્તારમાં સફાઈ વેરો રૂ.૫૦ની જગ્યાએ રૂ.૧૫૦ મંજુર કર્યો છે અને બિનરહેણાંક સફાઈ વેરો રૂ.૧૦૦ની જગ્યાએ રૂ.૧૫૦ તેમજ દિવાબતી વેરો રૂ.૧૦૦ની જગ્યાએ રૂ.૨૫૦ મંજુર કરેલ છે તો વેરાવળ-પાટણ શહેરની જનતા ઉપર તોતીંગ વધારો કરી શહેરીજનોની કમર તોડી નાખી છે. આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવા વેરાવળના જીવન જયોત સેવા ટ્રસ્ટે માંગ કરી છે.
Trending
- વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં….
- ઈચ્છો છો કે તમારું બાળક તમારી સાથે દરેક વાત શેર કરે, તો…
- આવતીકાલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર આ સમયે મેટ્રો સેવા રહેશે બંધ
- શું તમારા ચહેરાનો રંગ કાળો થઈ રહ્યો છે ? આ વિટામિનથી લાવો ચમક !!
- 1 મેથી સેટેલાઇટ ટોલ સિસ્ટમ લાગુ કરવાના સમાચાર પર સરકારનું મોટું નિવેદન..!
- સની દેઓલ અને રણદીપ હુડ્ડા વિરુદ્ધ ધાર્મિક લાગણીઓ દુભાવવા બદલ FIR દાખલ!!!
- TVS Apache RR310 દમદાર ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ…
- ઘરફોડ ચોરી કરનાર ફરાર આરોપી ઝડપાયો!!!