મિનારક કમુરતામાં સૂર્યદેવતાની પૂજા કરવી શ્રેષ્ઠ
ફાગણ વદ બારશને બુધવારે રાત્રીના ૧૧.૪૦ થી સૂર્ય મીન રાશીમાં પ્રવેશ કરશે સો મીનારક કમુરતાની શરૂઆત શે જે ચૈત્ર વદ તેરશને શનિવાર તા.૧૪-૪-૧૫ સવારે ૮.૧૪ સુધી ચાલશે. આમ મીનારક એટલે કે કમુરતા એક માસ સુધી ચાલશે.
સૂર્ય જયારે ગુરૂની ધન રાશીમાં તશ મીન રાશીમાં આવે ત્યારે ગંગાનદીથી નર્મદા સુધીના પ્રદેશમાં કમુરતા બેશે છે. જયારે સૂર્ય મીન રાશીમાં રહે છે ત્યારે લગ્ન, વાસ્તુ, મુહૂર્ત થઈ શકતા ની પરંતુ તે સીવાયના બધા શુભકાર્યો થઈ શકે છે. પિતૃકાર્ય, પિતૃ ર્એ ભાગવત સપ્તાહ પણ ઈ શકે છે.
મીન રાશીમાં સૂર્ય હોય ત્યારે સૂર્ય પૂજા કરવી ઉત્તમ ગણાય છે તે ઉપરાંત સૂર્યને અધે આપવું પણ શ્રેષ્ઠ છે.
આમ કરવાથી આત્મબળમાં વધારો થાય છે. ખાસ કરીને સિંહ રાશીના જાતકો ને બારમાં સનમાંથી રાહુ ચાલે છે. તેવોએ સૂર્યની પૂજા તશ અધે આપવાી રાશીબળમાં વધારો શે અને શાંતી મળશે.
ગુરુની રાશી મીન રાશીમાં સૂર્ય ઉત્તમ ગુરુ-સૂર્યનો સંયોગ પૂજા પાઠ માટે આ સમય ઉત્તમ ફળ આપનાર બને છે તે ઉપરાંત આ વર્ષે મીનારક દરમ્યાન ચૈત્ર માસ છે તેી આ મહિનામાં કરેલી પૂજા અર્ચના જીવનના દરેક સ મસ્યાનો ઉપાઈ ગણાય.