સંપૂર્ણ દેવામાફી સહિત વિભિન્ન માંગોને લઈને અખિલ ભારતીય કિસાન સભા તરફથી કાઢવામાં આવેલો મોર્ચો સોમવારે નાસિકથી મુંબઈના આઝાદ મેદાનમાં પહોંચી ગયો છે. 200 કિલોમીટરની પદયાત્રા કર્યાં બાદ ખેડૂતો વિધાનસભાનો ઘેરાવ કરશે. ખેડૂતોના સમર્થનમાં સત્તારૂઢ શિવસેના અને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ આવી ગઈ છે. મોડી રાત્રે ખેડૂતોને મળવા પહોંચેલા રાજ ઠાકરેએ કહ્યું કે, “તેઓને જ્યારે મારી જરૂર હશે, હું હાજર થઈ જઈશ.” કોંગ્રેસે પહેલાં જ આ મોર્ચાને સમર્થન આપી દીધું છે. સોમવારે મુખ્યમંત્રી અને ખેડૂત સભાના પ્રતિનિધિ મંડળ વચ્ચે બેઠક થશે.
Trending
- Dwarka : નાગેશ્વર નજીક 24 યાયાવર પક્ષીનો શિકાર
- ડાંગ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં “સંવિધાન દિવસ” ની ઉજવણી કરાઇ
- Ola લવર માટે મોટા સમાચાર, ola એ લોન્ચ કર્યા ન્યુ S1 Z સીરીઝ ના સ્કુટર
- જામનગર : અજમા હરાજીનો પ્રારંભ, દેશભરમાં સૌથી ઊંચો ભાવ બોલાયો
- દેશના 5 સૌથી જૂના અને આલીશાન રેલ્વે સ્ટેશન
- વાયો વૃદ્ધના નાગરિકોની આવક મર્યાદા અવગણીને આયુષ્માન કાર્ડ આપવાનો અમલ કરતી વય વંદના કેટેગરી
- જામનગર: જમીનમાં ગેરકાયદે પેશ કદમી કરનાર મહિલા સામે ગુનો નોંધાયો
- અરે વાહ ! હવે ગુજરાતમાં બનશે ઈમેજિકા પાર્ક