ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં શનિવારે પાર્સિગ આઉટ પરેડ થઈ હતી. આ વખતે 255 કેડેટ ઓફિસર બન્યાં. જેમાં 37 મહિલાઓ છે. ખાસ વાત એ છે કે ઓટીએના 55 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત બે મહિલા કેડેટને સર્વોચ્ચ સન્માન મળ્યું. કેડેટ પ્રીતિને ‘સોર્ડ ઓફ ઓનર’ અને વ્રીતિને સિલ્વર મેડલથી નવાજવામાં આવ્યાં. આ બંને મહિલા ઓફિસર હરિયાણાની છે. તેઓએ 250થી વધુ કેડેટને પછાડીને એકેડમીમાં સૌથી પ્રતિષ્ઠિત સન્માન હાંસલ કર્યું હતું. સાથે જ 22 વિદેશી કેડેટ પણ પાસ આઉટ થયાં છે.
Trending
- આજે ઉત્પન્ના એકાદશી વ્રત,જાણો મહુર્ત, વ્રત કથા અને પારણાં સમય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં