જસદણ નગરપાલિકા દ્વારા આગામી વર્ષ ૨૦૧૮-૧૯ના અંદાજપત્ર (બજેટ)ની સામાન્યસભા આગામી તા.૧૪ને બુધવારના રોજ યોજાશે. આ અંગે ચિફ ઓફિસર દ્વારા દરેક સભ્યોને લેખિત જાણ કરવામાં આવી છે. જસદણ નગરપાલિકાના ઈતિહાસમાં અત્યાર સુધી દરેક સામાન્યસભા ખાસ સામાન્યસભા નગરપાલિકામાં જ યોજાય છે. ત્યારે આ સામાન્ય સભા કલેકટર કચેરીના મીટીંગ હોલમાં યોજાતા સ્થાનિક રાજકારણમાં આ વિષય ચર્ચાસ્પદ બનતા અનેક પ્રકારના તર્ક-વિર્તકો સર્જાયા છે.ભુતકાળમાં અનેક સામાન્ય સભા ફકત પાંચ દસ અને પંદર મીનીટમાં પૂર્ણ સભ્યોએ કરી છે ત્યારે આગામી સામાન્ય સભામાં સભ્યો વાંચી વિચારીને બહાલી આપશે કે પછી સમજયા જાણ્યા વગર સહી કરી થોડી મીનીટોમાં બહાલી આપશે તે અંગે પણ અનેક મતમાતરો સર્જાયા છે.
Trending
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…
- કારગીલમાં પાક. સૈન્યની હિલચાલ ઝડપનાર ઘેટાં ચરાવવાવાળાની “અલવિદા”
- ફાઈટર એરક્રાફ્ટની અછત દૂર કરશે હાઈ- લેવલ કમિટી!!
- 2024 ની ટેક વિદાય: ઉત્પાદનો,સેવાઓ જે આપશે વિદાય…
- અમદાવાદ : અસામાજિક તત્વોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કરી ખંડિત , લોકોના ટોળેટોળા ઉમટ્યા
- નવેમ્બર માસમાં 6,000 ભારતીયો સરહદ પાર કરતા ઝડપાયા