DigilLocker એ એક કલાઉડ-આધારિત પ્લેટફોર્મ છે જે પ્રમાણપત્રોને ફાળવવા, સ્ટોર, વહેંચણી અને ચકાસણી માટે છે. DigilLocker ઓનલાઇન દસ્તાવેજોને સુરક્ષિત અને સલામત રાખવા માટે મદદ કરે છે. હવે, ડિજીલોકરે નાગરિકોને તેમના ડિજિટલ આધાર કાર્ડ નંબરનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.ડિજીલૉકર ડિજિટલ આધાર યુઆઇડીએઆઇ (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યું છે. ડિજીલૉકરમાં ડિજિટલ આધાર તરીકે યુઆઇડીએઆઇ છે, ડિજીલોકરે તેની સત્તાવાર વેબસાઇટ પર જણાવ્યું હતું.

DigiLocker એ યુઆઇડીએઆઇ સાથે ભાગીદારી કરી છે, ડિજિટલ આધારનો ફાયદો એ છે કે તેનો ઉપયોગ હવે અન્ય ડિજીલૉકર ડોક્યુમેન્ટ રીતે જ કરી શકો છો.

આ રીતે તમારું આધાર DigiLocker સાથે લિન્ક કરો

1.તમારા ડૉક્યુમેન્ટ સાથે DigiLocker પર LOGIN કરો

2.આધાર સાથે જે મોબાઈલ નંબર જોડેલો છે તે નાખો

3.OTP બોક્સ માં તમારા મોબાઈલમાં આવેલ OTP કોડ નાખો

4.હવે તમારું આધાર  DigiLocker સાથે લિન્ક થઈ ગયું હશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.