સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી શરૂ થઇને 6 એપ્રિલ સુધી ચાલશે. સૌથી પહેલા નરેન્દ્ર મોદીના સંસદ પહોંચવા પર બીજેપી સાંસદોએ તેમનું જબરદસ્ત સ્વાગત કર્યું. બંને ગૃહોમાં ટીડીપી સાંસદોએ આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવા અંગે વિરોધ કર્યો.લોકસભામાં 28માંથી 21 બિલ આ સત્ર માટે પેન્ડિંગ છે. બાકીના 7 બિલ સ્થાયી સમિતિઓ અથવા સંયુક્ત સમિતિઓની પાસે છે. રાજ્યસભામાં 39 બિલ ગૃહની પાસે છે.
Trending
- શિયાળામાં 2 મહિના સુધી મળે છે આ ચમત્કારિક ફળ, સ્વાસ્થ્ય માટે રામબાણ
- ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે આંદામાન નિકોબારના દરિયામાંથી ડ્રગ્સની સૌથી મોટી ખેપ ઝડપી
- ગુજરાતના આ જિલ્લામાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ !
- 13 લાખથી વધુ ભાવિકોએ દ્વારકાના દર્શન કર્યા ,હેરિટેજ શહેર અમદાવાદમાં કાંકરિયા હોટ ફેવરિટ
- દ્રષ્ટિ સુધારવાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધી મદદરૂપ છે “ગાજર”
- રેલવે અને ગતિશક્તિની જનભાગીદારીએ રેલવેની માળખાગત સુવિધાના વિકાસને કર્યો વેગવાન
- આઇપીએલ હરાજીમાં પંત-અય્યર-વેંકટેશ પર લક્ષ્મીજી વરસ્યાં: વિકેટકીપર્સ-બોલરોની બોલબાલા
- સરકારી વિભાગોમાં દિવ્યાંગ ઉમેદવારો માટે યોજાશે વિશેષ ભરતી ડ્રાઈવ