ઉપલેટા શહેરમાં ધુળેટી પર્વ નીમીતે જાહેરમાં કલર રંગો ઉડાડી છોકરીઓની છેડતી કરી મનફાવે તે રીતે બાઇક ચલાવી જાહેરમાં રાહદારીઓને હેરાન કરતા ઘુમ બાઇક ચલાવતા રોમીયાઓ સામે શહેર નવ નિયુકત પી.આઇ. અલ્પેશ પટેલે ધુળેટી પર્વ નિમિતે પેટ્રોલીંગમાં રહી રોમીયાગીરી કરતા શખ્સો સામે આકરી કાર્યવાહી કરી ૧૭ મોટર સાઇકલો ડિટેઇન કરી ર૪ મોટર સાઇકલોને મેમો આપી કુલ ૪૧ બાઇક સવારો સામે કાર્યવાહી કરી હતી પોલીસની આ કાર્યવાહીને વેપારીઓ પ્રબુઘ્ધ નાગરીકોએ આવકારી આવી ઝુંબેશ ચાલુ રાખવા પ્રજામાંથી માંગ ઉઠવા પામી છે.
Trending
- લક્ઝરી ક્રૂઝ : અમદાવાદમાં હવે પાણીની વચ્ચે કરી શકાશે લગ્નનું આયોજન
- મહારાષ્ટ્રમાં NDA સરકારને વધાવતું શેરબજાર
- Gandhidhamમાં ઇનર વ્હીલ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે મેગા મેડિકલ કેમ્પ યોજાયો
- અદાણી અમદાવાદ મેરેથોન 8મી આવૃત્તિ સાથે ઈતિહાસના પાનામાં જોડાઈ
- “ભૂતોએ મંદિર બનાવ્યું”, મનેન્દ્રગઢ ચિરમીરી ભરતપુરના રહસ્યમય શિવ મંદિરની વાર્તા
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો