ઓલ્ડમૈન બેસ્ટ એક્ટર અને ફ્રાંસેસ મૈકડોરમંડ બેસ્ટ એક્ટ્રેસ
ઓલ્ડમૈન બેસ્ટ એક્ટર અને ફ્રાંસેસ મૈકડોરમંડ બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ આપવામાં આવ્યો છે. સૈમ રોકવેલને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મેલ)નો અવોર્ડ મળ્યો છે. જ્યારે ડનકિર્કને વિવિધ કેટેગરી માટે ત્રણ અવોર્ડ્સ મળ્યા છે. ફિલ્મ ધી શેપ ઓફ વોટર 13 કેટેગરીમાં નોમિનેટેડ છે. ઓસ્કાર અવોર્ડ સમારોહમાં શ્રીદેવી અને શશિ કપૂરને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.
અલી ફઝલને ન મળ્યો અવોર્ડ
સૈમનો આ પહેલો ઓસ્કાર અવોર્ડ છે. જ્યારે એલીસન જેનીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ફિમેલ)નો અવોર્ડ મળ્યો છે. ભારતના એક્ટર અલી ફઝલ અને બ્રિટિશ સ્ટાર જૂડી ડેંચની ભૂમિકાવાળી વિક્ટોરિયા એન્ડ અબ્દુલને ઓસ્કાર અવોર્ડ મળી શક્યો નથી.

– બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન- ધી શેપ ઓફ વૉટર
– બેસ્ટ ફોરન લેંગ્વેજ ફિલ્મ- અ ફંટાસ્ટિક વુમન (ચિલી)
– બેસ્ટ એનિમેટેડ ફિચર ફિલ્મ- કોકો (ડિઝ્ની)
– બેસ્ટ એડીટિંગ- લી સ્મિથ (ડનકિર્ક)
– બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ- બ્લેડ રનર 2049
– બેસ્ટ કોસ્ચ્યૂમ ડિઝાઈન- ફેંટમ થ્રેડ
– મેકઅપ- હેર સ્ટાઈલ- ડાર્કેસ્ટ અવર
– ઓરિજિનલ સોંગ- ફિલ્મ કોકોનું ગીત રીમેમ્બર મી
– ઓરિજિનલ સ્કોર- ‘ધી શેપ ઓફ વોટર’ માટે અલેક્સાંદ્રે ડિસપ્લાટ
– બેસ્ટ સિનેમેટોગ્રાફી- બ્લેટ રનર 2049 માટે રોજર એ. ડિકિન્સ
– ઓરિજિનલ સ્ક્રીન પ્લે- ‘ગેટ આઉટ’ માટે જોર્ડન પીલે
– અડોપ્ટેડ સ્ક્રીન પ્લે- ‘કોલ મી બાય યૂઅર નેમ’ માટે જેમ્સ આઈવરી
– લાઈવ એક્શન શોર્ટ- ‘ધી સાઈલેન્ડ ચાઈલ્ડ’ માટે ક્રિસ ઓવરટન અને રેચલ શેંટોં
– બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ- ‘હેવન ઈઝ અ ટ્રાફિક જામ ઓન ધી 405’