કેશોદના મોવાણા ગામના પરિવારને એક વર્ષથી વીજ કનેકશન ન મળતા ડે. કલેકટર અને મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં કેશોદ તાલુકાના મોવાણા ગામના ખેડુત શૈલેષભાઈ મકવાણા પોતાના ખેતરનાં વિજ કનેકશન માટે એક વર્ષથી પીજીવીસીએલની કચેરીએ ધકકા ખાય છે. છેલ્લા ચાર માસથી ઉપવાસ પર બેઠા છે. અને તાજેતરમાં પીજીવીસીએલ કચેરી મુકામે આત્મ વિલોપનની ચીમકી આપી છે. તેમના પત્નીએ આવેદન પત્ર આપી માંગણી કરી છે કે મારા પતિ હાલમાં લાપતા છે માટે તેમની શોધખોળ અને વિજ કનેકશન આપવામાં નહી આવે તો પરિવાર સાથે ગાંધીનગર વિધાનસભાની સામે ઉપવાસ ઉપર બેસી ન્યાય માંગીશું.
Trending
- CM પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું
- અમેરિકાએ ભારતને 1400થી વધુ પ્રાચીન મૂર્તિઓ પરત કરી
- ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025ના રોજ થશે રિલીઝ
- પરિણીત અભિનેતાએ ધર્મ બદલીને બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી સાથે પ્રેમ થયો અને ‘ડ્રીમ ગર્લ’નું તૂટ્યું દિલ
- PM નેતન્યાહુના ઘર પર ફરી 2 રોકેટથી હુમલો, ઈઝરાયેલમાં ખળભળાટ
- આ 4 રાશિઓ પર શનિદેવના આશીર્વાદ વરસે છે, સંઘર્ષમાં જીત્યા બાદ મળે છે અપાર સંપત્તિ, માન અને ખ્યાતિ!
- રક્ત અને તેના રહસ્યો કુદરતની અણમોલ ભેટ
- ઓછી ઊંઘ લેવાથી થઈ શકે છે આ બીમારી!