ટેકાના ભાવે મગફળીની ખરીદી તાત્કાલીક ચાલુ કરવા ખેડુતોની માગ
વાતાવરણ માં અચાનક પલ્ટો થતાં દિવસ નાં ઉનાળા ની ગરમી અને રાત્રે ઠંડક ને કારણે શિયાળું પાકમાં ખેડુતો ને મદદ અંશે નુકસાન થયેલ થયું છે જેમકે ઘઉં માં વહેલી ગરમી પડવાને કારણે ઘઉં માં બેથી અઢી ખાંડી નાં ઉતારા સામે દોઢથી પોણા બે ખાંડી નો ઉતારો થશે તથાં ધાણા માં ફૂલ ખરી જવાનો કારણે ચારથી પાંચ મણ ઓછો ઉતારો બેસસે તથાં જીરૂના નાં પાક માં પણ બેથી ત્રણ મણ ઓછો ઉતારો બેસસે તથાં ઉનાળું વાવેતર માં બે રૂતુ ને કારણે રોગનું પ્રમાણ વધારે આવવાને કારણે દવાનો છંટકાવ વધારે કરવો પડે છે તષા તલ તથાં મગ ઉગવામા રોકાઈ જાય છે જે ઉનાળું વાવેતર માં પણ મોટું નુકસાન ખેડુતો એ ભોગવવાનો આવશે એકંદરે જોતાં જે ડબ્બલ રૂતુ થવાને કારણે શિયાળું તથા ઉનાળુ બન્ને મોલની અંદર ખેડુતો ને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ચુંટણી પહેલાં સરકારે પાક વિમા ની જાહેરાત કરેલ હતી તેમાં કપાસ નો વિમો હજું સુધી ચુકવાયેલ નથી જે તાત્કાલીક પાક વિમા ની રકમ ચુકવી આપવામા આવે જેથી ખેડુતો ને થોડીક રાહત થાય તથાં ટેકાના ભાવે મગફળી ની ખરીદી તાત્કાલીક ચાલું કરાઈ તેવી ખેડુતો ની માગણી કરી છે :