નાણા મંત્રાલયનાં અધિકારીએ જણાવ્યું કે, ફિટમેંટ ફેક્ટર મુજબનો લઘુતમ પગાર વધારો એપ્રિલ સુધીમાં મંજૂર કરવામાં આવશે. કેન્દ્ર સરકારનાં કર્મચારીઓનાં સંગઠનોની માંગને પગલે સરકારે સપ્ટેમ્બર 2016 માં પગારનાં ફેરફારોનું નિરાકરણ કરવા માટે નેશનલ અનોમ્લીલી કમિટી (એનએસી) ની રચના કરી હતી. સાતમી પગાર પંચમાં કમિશનની ભલામણ કરતાં પગાર વધારાવા માટે એક વ્યૂહરચના પર કામ કરી રહી છે. ભારતમાં નીચી આવકનાં જુથ ધરાવતાં અને સરકારી કર્મચારી વચ્ચે ઘણો તફાવત હોય છે. દેશની કુલ સંપત્તિનો 73 ટકા જેટલો હિસ્સો ઓછાં પગારદાર કર્મચારીઓની સરખામણીમાં વધારો કર્યો હતો.
Trending
- પંખીડાઓને બચાવવા 40 એમ્બ્યુલન્સ અને 30 કલેકશન-સારવાર કેન્દ્ર કાર્યરત
- યુવાનોને સશક્ત કરો, રાષ્ટ્રને સશક્ત બનાવો: કાલે રાષ્ટ્રીય યુવા દિવસ
- ગુજરાતી અને બોલીવૂડ એક્ટર ટીકુ તલસાણિયાને આવ્યો હાર્ટ એટેક;હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ
- બેટ દ્વારકામાં ફરી ધણધણ્યું ‘દાદા’નું બુલડોઝર: મેગા ડીમોલેશન
- મોરબી: વૃદ્ધ પિતાનું અવસાન થતા દીકરીઓએ પિતાને કાંધ આપી પિતાનું ઋણ ચૂકવ્યું
- અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- ગીર સોમનાથ: જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા દ્વિ-દિવસિય ‘નારી એક્ઝિબિશન’નો પ્રારંભ કરાયો
- વેરાવળ: ઊંબા ગામે પેવર બ્લોક કામનું ખાતમુહૂર્ત કરતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા