ફિલ્મ જગતનાં જાણીતા અભિનેતા સલમાન ખાન પર લાગેલ હરણ શિકારનો મામલાનો. એ આરોપની, સુનવાઈ આગળની તારીખ પર ગઈ. જોધપુરની અદાલતે સલમાન ખાન પરનો ચાર્જ શીટ હાલમાં પાછળ ધકેલ્યો છે. માર્ચ મહિનાની પાંચ તારીખ સુધી આ મામલાની સુનવાઇને સ્તંભિત રાખી છે. સાલ ૧૯૯૮ દરમિયાન સલમાન પર “હમ સાથ સાથ હૈ” ફિલ્મનાં શૂટિંગ દરમિયાન હરણનો શિકાર કરવા માટેનો આરોપ લાગેલ હતો. હાલ સમય પૂરતી સલમાનને ટૂંકા સમય માટે રાહત.
Trending
- દાહોદ : ઘનશ્યામ હોટલ પંચેલા રિસોર્ટ ખાતે “મિલ્ક ડે “ની ઉજવણી કરાઈ
- રાસાયણિક નહીં પરંતુ કૂદરતી તત્વો વાળા ટૂથપેસ્ટ અને સાબુ તરફ લોકો વળ્યા!!!
- અંજાર: પોલીસ બેડામાંથી નિવૃત્ત થયેલા કર્મીઓનું સ્નેહમિલન યોજાયું
- ગીર સોમનાથ: નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
- ગીર સોમનાથ: વેરાવળ ખાતે સાંસદની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ
- ધોરાજી: પીપરવાડીમાં આવેલ આંગણવાડીના સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરતા સ્થાનિકોનો આક્ષેપ
- તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના 2061 કેસ: ડેન્ગ્યૂનો કહેર ઘટ્યો
- વડીયા: નિઃસંતાન કાકીની અંતિમ ઈચ્છાઓ ભત્રીજાઓએ પૂર્ણ કરીને સ્મશાનયાત્રા નીકળી