રાજકોટ જીલ્લામાં બક્ષી સમાજના યુવા યુવતીઓને અભ્યાસની સાથે સાથે સરકારની વિવિધ યોજનાનો લાભ આપતી ઉપલેટાની શ્યામ એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત બક્ષીકુમાર ક્ધયા છાત્રાલયની મુલાકાતે ગુજરાત રાજયનાં સહકાર મંત્રી ઈશ્ર્વરસિંહ પટેલ તેમજ ગુજરાત કોળી સમાજ ના પ્રમુખ કાળુભાઈ ડાભી એ મુલાકાત લીધી હતી તેઓએ સંસ્થાના એમ.ડી. જગદીશભાઈ વિરમગામા પાસેથી સંસ્થા વિશે માહિતી મેળવી સંસ્થામાં ચાલતી પ્રવૃત્તિને બિરદાવી હતી.
Trending
- ઉતરાયણ પર્વ નિમિત્તે ત્રણ “સ” યાદ રાખો… સમજદારી, સદભાવ અને સાવચેતી
- પિઝા સ્વાસ્થ્ય માટે ખતરનાક..!
- રાજકોટ : રેલવે તંત્રની લોકોને ટ્રેકની ઉપર આવેલ હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરથી સાવચેત રહેવાની અપીલ
- Tech Knowledge : શું તમારું Wi-Fi રાઉટર આખી રાત ચાલુ રહે છે???
- રાજકોટનું આકાશ રંગાયું પતંગોના રંગે
- ગાંધીધામ: હિમાલયીન સમર્પણ ધ્યાનયોગની નિઃશુલ્ક આઠ દિવસીય વીડિયો શિબિરનું કરાયું આયોજન
- નલિયા: અયોધ્યા ખાતે રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા બજાર ચોક ખાતે કરાઈ ઉજવણી
- પાટણ: અયોધ્યા ખાતે રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા હિન્દુ સમાજ દ્વારા કરાઈ ભવ્ય ઉજવણી