ગ્લોબલ માર્કેટના સંકેતોના પગલે શુક્રવારે ભારતીય શેરબજાર 1 ટકા ઊછાળીને દિવસની ટોચ નજીક બંધ રહ્યો છે. સેન્સેક્સ સવારે સાધારણ વધીને ખુલ્યા પછી વધતો રહ્યો હતો અને અંતે 322.65 (+0.95%) પોઇન્ટ વધીને 34,142.15 પર બંધ રહ્યો છે, જે દિવસની ટોચ 34,167.60ની નજીક છે. નિફ્ટી 108.35 (+1.04%) પોઇન્ટ વધીને 10,491.05 પર બંધ રહ્યો છે, જે તેની દિવસની ટોચ 10,499 નજીક છે.
Trending
- રાજકોટ કૉર્પોરેશન મોરબી અને ગાંધીધામના મેન્ટર તરીકે કામ કરશે
- ALERT! ભૂલથી પણ આ મેસેજ પર વિશ્વાસ ન કરો, નહીં તો છેતરાઈ જશો!
- માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાશે
- પંખીડાઓને બચાવવા 40 એમ્બ્યુલન્સ અને 30 કલેકશન-સારવાર કેન્દ્ર કાર્યરત
- યુવાનોને સશક્ત કરો, રાષ્ટ્રને સશક્ત બનાવો: કાલે રાષ્ટ્રીય યુવા દિવસ
- ગુજરાતી અને બોલીવૂડ એક્ટર ટીકુ તલસાણિયાને આવ્યો હાર્ટ એટેક;હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ
- બેટ દ્વારકામાં ફરી ધણધણ્યું ‘દાદા’નું બુલડોઝર: મેગા ડીમોલેશન
- મોરબી: વૃદ્ધ પિતાનું અવસાન થતા દીકરીઓએ પિતાને કાંધ આપી પિતાનું ઋણ ચૂકવ્યું