હેન્ડીક્રાફટ, હોમ ડેકોરેશન એસેસરીઝ, આયુર્વેદિક મેડીસીન, ઈમીટેશન જવેલરી, વેસ્ટર્ન જવેલરી, લાઈવ કેક શો જેવા અનેકવિધ સ્ટોલ ઉભા કરાશે
રાજકોટની નામચીન એવી એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા ૨૧ જેટલા કોર્ષો ચલાવવામાં આવે છે. કોલેજ તેના સ્કાય ઈઝ ધ લીમીટના સૂત્રને ચરિર્તા કરવા માટે વિર્દ્યાીઓને હંમેશા પ્રેરીત કરતી રહી છે. માત્ર ભણતર જ નહીં પરંતુ વિર્દ્યાીઓમાં બધી જ રીતના વિકાસને વેગ મળે તે માટે કોલેજ દ્વારા અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત એચ.એન.શુકલ કોલેજ દ્વારા શનિવારના રોજ બિઝનેસ ફિયેસ્ટા ૨૦૧૮નું આયોજન માતૃશ્રી વિરબાઈ મહિલા સાયન્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ, કાલાવડ રોડ, અંડરબ્રિજ નજીક સવારના ૮ ી રાતના ૧૦ વાગ્યા સુધી કરવામાં આવશે.
આ બિઝનેશ ફિયેસ્ટા મેઈક ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, ડિજીટલ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયાી પ્રો.હેતલ ‚પારેલીયા, પ્રો.ક્રિષ્ના જાંજમેરીયા, આશિસ્ટન્ટ પ્રો.રાહુલ ચૌહાણ, પ્રો.જય ગૌસ્વામી, પ્રો.જીતેન્દ્ર મંગલાણી, પ્રો.શ્રદ્ધા કલ્યાણી, પ્રો.મિતલ સામાણી, પ્રો.હિરેન મહેતા, પ્રો.વિશાલ રાણપરા,પ્રો.ચંદ્રીકા ભગોરા, પ્રો.ભુપેશ જાદવ, પ્રો.કરીશ્મા ‚પાણી, પ્રો.નિખીલ દવે,પ્રો.રાધીકા પીઠડીયા, ગૌરાંગ મણીયાર અને ભૌમિક માંડલીક વગેરે જહેમત ઉઠાવી રહયાં છે અને આ બિઝનેસ ફિયેસ્ટાને સફળ બનાવવા માટે કોલેજના એમબીએ, એમ.કોમ, આઈટી, બી.કોમ, બી.બી.એ, બીએસસી, નર્સીંગ, હોમિયોપેી, એલએલબી ભવનના વિર્દ્યાીઓ જહેમત ઉઠાવી રહ્યાં છે.
આ બિઝનેશ ફિયેસ્ટાનો મુખ્ય હેતુ વિર્દ્યાીઓ પોતે સ્વતંત્ર બને અને ઉદ્યોગ સાહસીકતા અને વેપારી સુઝબુઝી પોતાની જાતે વિકસીત બને તે માટેનો છે. નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે જે પ્રવૃતિઓ કરવામાં આવે છે તે બધી જ પ્રવૃતિઓ વિર્દ્યાીઓ પોતાના એક દિવસના સ્ટોલ માટે કરશે અને આ બિઝનેસ ફિયેસ્ટામાં ઉભા કરાયેલા સ્ટોલમાં હેન્ડીક્રાફટ, હોમ ડેકોરેશન એસેસરીઝ, આયુર્વેદીક મેડીસીન,મોબાઈલ એસેસરીઝ, ઈમીટેશન જવેલરી, વેસ્ટન જવેલરી, લાઈવ કેક શો, શોર્ટ ફિલ્મ ફન યિેટર, ફૂટવેર, ફેશન ઝોન, ગર્લ્સ, બોયસ એસેસરીઝ, મહેદી, નેઈલ આર્ટ, ટેટુ, ફૂડ ઝોન, પર્સનલ કેર, કોસ્મેટીક વગેરેનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત હેલ્દી ફૂડ ઝોનમાં આઈસ્ક્રીમ,મેગી, નૂડલ્સ,પાણીપુરી, ભેળ, દાબેલી, ચેન્નઈ મદ્રાસ કાફે, સેન્ડવીચ મિલ્ક સેઈક વગેરેનો સમાવેશ કરવામાં આવશે. આ માટે એચ.એન.શુકલ કોલેજ માટે બિઝનેસ ફિયેસ્ટા નિહાળવા સૌરાષ્ટ્રના દરેક વિર્દ્યાીઓને પોતાના માતા-પિતા સો આવવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.